Tuesday, April 16, 2024
cradmin

cradmin

ગુજરાતમાં ન્યૂઝરીચ લોકલ ન્યુઝ કોમ્યુનિટી પ્રોગ્રામના પ્રથમ તબક્કાનો પ્રારંભ,1 કરોડથી વધુની મદદ માટે તત્પર

ગુજરાતના અમદાવાદની ન્યૂઝરીચ મીડીયાટેક કંપની દેશભરના પબ્લિશરો માટે ધમાકેદાર પ્રોગ્રામ લાવ્યું છે.આ પ્રોગ્રામ થકી દેશભરના નાના અને મધ્યમ સ્તરીય પબ્લિશરો...

Read more
કોરોના રાજકોટ LIVE: કોરોના પોઝિટિવ 4 દર્દી સારવાર હેઠળ, 1 અઠવાડિયામાં શરદી-ઉધરસના 186, ઝાડા-ઊલટીના 107 કેસ નોંધાયા

કોરોના રાજકોટ LIVE: કોરોના પોઝિટિવ 4 દર્દી સારવાર હેઠળ, 1 અઠવાડિયામાં શરદી-ઉધરસના 186, ઝાડા-ઊલટીના 107 કેસ નોંધાયા

રાજકોટ3 કલાક પહેલાકૉપી લિંકપ્રતિકાત્મક તસવીર.છેલ્લા 7 દિવસથી શહેરમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથીરાજકોટમાં કોરોના નામશેષ રહ્યો છે. છેલ્લા...

Read more
હવાનું પ્રદૂષણ: અમદાવાદના પીરાણા અને ચાંદખેડાની હવા સૌથી વધુ પ્રદૂષિત, સેટેલાઈટ વિસ્તારની હવા શુદ્ધ

હવાનું પ્રદૂષણ: અમદાવાદના પીરાણા અને ચાંદખેડાની હવા સૌથી વધુ પ્રદૂષિત, સેટેલાઈટ વિસ્તારની હવા શુદ્ધ

અમદાવાદએક કલાક પહેલાકૉપી લિંકપિરાણાની હવા પ્રદૂષિત ( ફાઈલ ફોટો)શહેરમાં વાહનોની વધતી સંખ્યા અને ઔદ્યોગિક વિસ્તારના વધતા વ્યાપથી હવા પ્રદૂષિત થાય...

Read more
ડાયરાની મોજ: ગોંડલના રીબડામાં કોથળા મોઢે રૂપિયા ઊડ્યા, ભાજપના નેતાઓ પર 100-500ની નોટો વરસી, નજર પડે ત્યાં રૂપિયા જ રૂપિયા

ડાયરાની મોજ: ગોંડલના રીબડામાં કોથળા મોઢે રૂપિયા ઊડ્યા, ભાજપના નેતાઓ પર 100-500ની નોટો વરસી, નજર પડે ત્યાં રૂપિયા જ રૂપિયા

રાજકોટએક કલાક પહેલાલોકો મન મૂકીને વરસતાં આખા સ્ટેજ પર રૂપિયાની નોટના થર લાગી ગયાકીર્તિદાન ગઢવી, સાંઈરામ દવે, ઓસમાણ મીરે ડાયરામાં...

Read more
વાતાવરણનો પલટો: સુરતમાં સતત બીજા દિવસે ભારે પવન ફૂંકાવાની સાથે સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, વરસાદી છાંટા પડ્યા

વાતાવરણનો પલટો: સુરતમાં સતત બીજા દિવસે ભારે પવન ફૂંકાવાની સાથે સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, વરસાદી છાંટા પડ્યા

સુરત2 કલાક પહેલાકૉપી લિંકઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે વાદળ છાયા વાતાવરણથી ઠંડક પ્રસરી ગઈ છે.સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટીવીટી શરૂ...

Read more
સુપર એક્સક્લૂઝિવ: દેશમાં ગુજરાત ઈતિહાસ રચશે; વિધાનસભામાં 182 ધારાસભ્યની જગ્યાએ સ્ટુડન્ટ બેસશે, સીએમ-વિપક્ષના નેતા પણ વિદ્યાર્થી
ગુજરાત સરકાર આજે રાજકોટમાં: ગૃહમંત્રી હર્ષ સંઘવીની ભાજપના નેતાઓ સાથે બેઠક, CM ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ પણ આવશે

ગુજરાત સરકાર આજે રાજકોટમાં: ગૃહમંત્રી હર્ષ સંઘવીની ભાજપના નેતાઓ સાથે બેઠક, CM ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ પણ આવશે

  રાજકોટએક કલાક પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીની રાજકોટ ભાજપના નેતાઓ સાથે બેઠક યોજાઈ. સંઘવી મોદીના કાર્યક્રમને લઇ આટકોટની મુલાકાત બાદ...

Read more
મિશન ગુજરાત 2022: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રાહુલ ગાંધી સભા સંબોધશે, 15 જૂન પહેલાં સભાઓની તૈયારીને આખરી ઓપ અપાશે

મિશન ગુજરાત 2022: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રાહુલ ગાંધી સભા સંબોધશે, 15 જૂન પહેલાં સભાઓની તૈયારીને આખરી ઓપ અપાશે

અમદાવાદ2 કલાક પહેલાકૉપી લિંકફાઈલ ફોટોકોંગ્રેસે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની રૂપરેખા તૈયાર કરવાની શરૂઆત કરીબેરોજગાર યુવાનો માટે કોંગ્રેસ 75 કિલોમીટરની યાત્રા યોજશેગુજરાત...

Read more
દક્ષિણ ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી: વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડતાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત, જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનીની ભીતિ

દક્ષિણ ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી: વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડતાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત, જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનીની ભીતિ

વલસાડ2 કલાક પહેલાહવામાન વિભાગની આગાહીને લઈને વાતાવરણમાં અચાનક પલટોનોકરી-ધંધા પર નીકળેલા લોકો પણ અચાનક વરસાદ પડતાં ભીંજાયાહવામાન ખાતાની આગાહીને પગલે...

Read more
ચેરમેનની ચૂંટણીનો જંગ: બનાસ બેંકના નવા ચેરમેન તરીકે સવસીભાઇ ચૌધરીની બિનહરીફ વરણી, ભાજપ દ્વારા અપાયો મેન્ડેટ

ચેરમેનની ચૂંટણીનો જંગ: બનાસ બેંકના નવા ચેરમેન તરીકે સવસીભાઇ ચૌધરીની બિનહરીફ વરણી, ભાજપ દ્વારા અપાયો મેન્ડેટ

પાલનપુરએક કલાક પહેલાકૉપી લિંકચેરમેન માટે શૈલેષ પટેલ, ડાહ્યાભાઈ પીલીયાત્ર, સવસી ચૌધરી સહિતના લોકો મેદાને હતાઅણદાભાઈ પટેલે પક્ષના આદેશથી ખૂબજ ટૂંકા...

Read more
Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.