ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS)એ પ્રાદેશિક ગ્રામીણ બેંકોમાં ગ્રુપ A અને ગ્રુપ B ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. ગ્રુપ A અને Bની આ જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ ibps.in પર અરજી કરી શકે છે. જેની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 27મી જૂન
