આર્ટ કોવિડની ટફ સિચ્યુએશનમાં આર્ટિસ્ટને આર્કિટેક્ટ અને ઈન્ટિરિયર ડિઝાઈનર્સ વચ્ચે બ્રિજ બનાવવાનો આ પ્રયાસ હતો. જેમાં અમદાવાદનાં 20 અને કુલ 41 આર્ટિસ્ટ જોડાયા હતાં. હમણાં જ આર્ટ ડેસ્ટિનેશનના ઉપક્રમે એક આર્ટ શો યોજાઈ ગયો

. કેલિપેડ સેન્ટર ખાતે આયોજિત આ આર્ટ શોમાં પેઈન્ટિંગ્સ, સ્કલ્પચર, ફોટોગ્રાફી અને ઈન્સ્ટોલેશન રજૂ થયાં હતાં. શો અગે વાત કરતાં કુલિન પટેલે કહ્યું કે, ‘આર્ટિસ્ટ, આર્કિટેક્ટ અને ઈન્ટિરિયર ડિઝાઈનર સાથે મળીને કામ કરે તો આર્ટ લવર્સને રિયલમાં આર્ટની શું ઈફેક્ટ આવે છે તેની ખબર પડે છે. અમે આ કામ છેલ્લા 15 વર્ષથી કરી રહ્યાં છીએ