KECHAODA A26 એક એવો ફીચર ફોન છે જે દેખાવમાં એકદમ ક્યૂટ છે અને તેની ખાસિયત છે તેની સાઈઝ, આ ફોન સાઈઝમાં એટલો નાનો છે કે મુઠ્ઠીમાં બંધ પણ કરી લેશો તો પણ કોઈને ખબર નહીં પડે. આ ફોન સાઈઝમાં તમારી આંગળીથી પણ નાનો લાગશે. આપ આ ફોનને સેકન્ટરી ફોનની જેમ પણ ઉપયોગ કરી શકો છો.આ ફોનની કિંમત 1,220 રૂપિયા છે.
