ગુજરાતમાં કોરોનાના નવા 117 કેસ
રાજ્યમાં કોરોનાથી એક પણ મોત નહીં
સૌથી વધુ અમદાવાદમાં 64 કેસ
વડોદરામાં 22, સુરતમાં 10, ગાંધીનગરમાં 5 કેસ
રાજકોટમાં 3, અમરેલી – મહેસાણામાં 2 – 2 કેસ
સુરેન્દ્રનગર – વલસાડમાં 2 – 2, આણંદ – અરવલ્લીમાં 1 – 1કેસ
બનાસકાંઠા – ભરૂચ – જામનગરમાં 1 – 1 કેસ
રાજ્યમાં કોરોનાના 517 એક્ટિવ કેસ

**AHMEDABAD**