WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્ય સ્વામીનાથને કહ્યું છે કે કોવિડ-19 ઓમિક્રોનના સબ વેરિયન્ટ BA.4 અને BA.5 ભારતના ઘણા વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે એવું પણ જોવામાં આવી રહ્યું છે કે દર 4 થી 6 મહિનામાં કોરોનાની એક નાની લહેર આવે છે. કોરોનાના તમામ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે,
