આજકાલ લોકો ઉંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છે. સારી અને ગાઢ નિંદ્રા ન આવવાથી સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. જે લોકોને ઊંઘમાં તકલીફ થાય છે તેમના સ્વભાવમાં ચીડિયાપણું રહે છે. દિવસભર કોઈ કામ કરવાનું મન થતું નથી. તેથી આહારની સાથે સાથે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે. સારી ઉંઘ માટે ડાયેટમાં દૂધ, કેળા, બદામ, હર્બલ ટી, ચેરીનો સમાવેશ કરો,
