ભાજપનાં નેતા નપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના પડઘા વડોદરા અને સુરત સાથે અમદાવાદમાં પણ પડ્યા છે. આ રેલી ખાનપુર ભાજપ કાર્યાલય તરફ આગળ વધતા તેને રોકવામાં આવી હતી. પોલીસે ખાનપુર ભાજપ કાર્યાલય તરફ જતો માર્ગ બંધ કર્યો હતો. પયગંબર સાહેબને લઈને જે ગુસ્તાખી કરવામાં આવી છે.
