– છાશ એસિડીટીને ઓછું કરે છે.

– તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. – અનિદ્રાની સમસ્યાને દૂર કરે છે.
– તે તંદુરસ્ત દાંતને જાળવવામાં મદદ કરે છે. – છાશ પાચનમાં સુધારો કરે અને કબજિયાતને રોકે છે.
– છાશ આંતરડાના સ્વાસ્થ્યને બનાવી રાખે છે અને આંતરડાના રોગ દુર કરે છે.
– છાશ શરીરમાંથી ઝેરી પદાર્થોને દર કરે છે અને દુર લોહીને શુદ્ધ કરે છે. આ ઉપયોગી માહિતીને વધુમાં વધુ શેર કરો.