અગત્યની વિનંતી

ગુજરાતનાં સૌથી મોટા સદભાવના વૃદ્ધાશ્રમ,રાજકોટ દ્વારા હાલ મા 400 જેટલા વડીલો ને આશ્રય અપાય ચૂક્યો છે(જેમાં 160 વડીલો તો સાવ પથારીવશ છે,ડાઈપર પર છે).હજી પણ સેંકડોની સંખ્યામાં વડીલ માવતારો આશ્રય ની ઝંખના કરી રહ્યા છે. સદભાવના વૃદ્ધાશ્રમનું નવું ભવન અને નવું પરિસર આગામી ૨ વર્ષ મા તૈયાર થઈ જશે,જ્યાં ૨૦૦૦ વડીલો નો સમાવેશ થઈ શકશે. પરંતુ તે પૂર્વે આ વડીલોને આશ્રય આપવા માટે સંસ્થા ને ૨ વર્ષ કે તેથી વધારે સમય માટે ટોકન દરે અથવા વિના મૂલ્યે આખેઆખા બિલ્ડિંગ કે જ્યાં 50-100 કે તેથી વધુ માવતરો નો સમાવેશ થઈ શકે તે પ્રકારનાં રાજકોટ કે તેની આસપાસ ના 50 કિલોમીટરના વિસ્તાર મા જોઈએ છે. જે કોઈ સેવાભાવી સજ્જનોને આ સત્કાર્ય મા ઉપયોગી થવાની ભાવના હોય તે તાત્કાલિક સદભાવના વૃદ્ધાશ્રમનો સંપર્ક મો.9825077306 પર કરે.
Fb.com/sadbhavnavrudhashram
આ મેસેજ સૌને શેર/ફોરવર્ડ કરવાં વિનંતી.