હાલમાં જાંબુની સિઝન શરૂ થઈ છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં માર્કેટમાં જાંબુ જોવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓને માટે ખાસ ગુણકારી અને ફાયદાકારી જાંબુ લારીઓમાં ઢગલાબંધ જોતા જ આબાલવૃદ્ધ સૌને મોંમાં પાણી આવી જાય છે. – તસ્વીર વિનોદ રાઠોડ. ગાંધીનગર.
