વિશ્વભરના ઘણા દેશોમાં મંકીપોક્સના વધતા કેસો વચ્ચે યુએસ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન રિસર્ચ પછી ખુલાસો કર્યો કે મંકી પોક્સ વાયરસ હવાના માધ્યમથી ફેલાઇ શકે છે. CDC પ્રમુખ રોશેલ વોલેન્સકીએ જણાવ્યું કે મંકીપોક્સ વાયરસથી સંક્રમિત દર્દીઓ સાથે શારીરિક સંપર્ક અને તેમના કાપડ અને પથારીને અડવાથી પણ મંકીપોક્સ સંક્રમણ થાય છે.
