તાનાશાહી ભાજપ સરકાર દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધીજી પર કરવામાં આવેલ ખોટા કેસના વિરોધમાં રાષ્ટ્ર વ્યાપી ઘરણા પ્રદર્શન.

*તારીખ : 13-06-2022, સોમવારે *સમય : સવારે : 10 કલાકે *
*સ્થળ : જીએમડીસી (GMDC) ગ્રાઉન્ડ, મેમનગર, અમદાવાદ .*