સરકારની યોજના શ્રમ સંહિતાના નિયમોને વહેલી તકે લાગુ કરવાની વાત કહેવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નિયમો 1 જુલાઈથી લાગુ થઈ શકે છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. જો આમ થશે તો કર્મચારીઓને 3 દિવસની રજા મળી શકશે. મૂળ પગાર કુલ પગારના 50% કે તેથી વધુ હોવો જોઈએ.
