ગુજરાતમાં ફરી એકવાર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. સિનિયર ડોક્ટરો હડતાળમાં જોડાયા છે. વડોદરામાં એસ.એસ.જી. હોસ્પિટલના 100થી વધુ સિનિયર રેસિડેન્ટ ડોક્ટર હડતાળમાં જોડાયા છે. 2019માં અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કોવિડમાં કરેલી 17 મહિનાની સેવાને બોન્ડ ગણવા માંગ કરી છે.24 કલાકમાં સરકાર નિર્ણય નહીં લે તો ઇમરજન્સી સેવા પણ ડોક્ટરો બંધ કરશે. સોર્સ. આધન.
