અમદાવાદ શહેર આમ આદમી પાર્ટી દ્વારા દિલ્લી અને પંજાબ ની જેમ ગુજરાત ની ભાજપ સરકાર પણ વીજળી મફત આપે , જે બાબતે મુખ્ય મંત્રી ને સંબોધી અમદાવાદ શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ની આગેવાની હેઠળ અમદાવાદ ક્લેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું,
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ ગૌરી દેસાઈ, સહીત પાર્ટી આગેવાનો હાજર રહ્યા,
*જાહિદ શેખ*