જય શ્રી રામ,

શ્રી રામનવમી અને ત્યાર પછીના સમયગાળામાં મુસ્લીમો દ્વારા દેશમાં અનેક સ્થાનોએ કોઈ ને કોઈ બહાને હિન્દુ સમાજ પર હુમલા, પત્થરમારો, આગજની જેવી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકીભર્યા નારાઓનો ઉદ્દેશ્ય બહુમતી હિન્દુ સમાજને ઇસ્લામિક કટ્ટરવાદથી ડરાવવાનો
છે.
જેથી આ ઘટનાઓના વિરોધમાં તા. ૧૬ જૂન ને ગુરુવારના રોજ સમગ્ર દેશમાં બજરંગદળ દ્વારા
રાષ્ટ્રવ્યાપી ધરણાં યોજી મહામહિમ રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.
તો આપશ્રીએ પોતાનાં સુપ્રસિદ્ધ માધ્યમોમાં કવરેજ કરવા વિનંતિ છે.
*તા. 16-06-2022 ગુરુવાર*
*સમય: સાંજે 4:30 વાગે*
*સ્થળઃ કલેકટર કચેરી*
*RTO સર્કલ પાસે, કર્ણાવતી*
*સંપર્ક: હિતેન્દ્રસિંહ રજપૂત*
પ્રવક્તા વિહિપ, ગુજ.
9723852385