🚩🚩🚩🚩🚩🚩🚩
*જય શ્રી રામ*
આજરોજ બજરંગદળ ગાંધીનગર દ્વારા ધરણા-પ્રદર્શન અને આવેદનપત્ર આપવા નો કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમ મા જીલ્લા અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ,મંત્રી શ્રી નવીનભાઈ, જીલ્લા સંયોજક શ્રી શક્તિસિંહ અને ગાંધીનગર નગર,કલોલ, ચિલોડા,દહેગામ પ્રખંડ ના પદાધીકારી કાર્યકર્તા સાથે 100 થી વધારે ઉપસ્થિત રહ્યા હતા.*
