સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ ચા પીવાથી

પેટ પર ઘણી અસર થાય છે, જે મેટાબોલિક સિસ્ટમને નુકસાન પહોંચાડે છે.
– ચા આપણા શરીરમાંથી પાણીની માત્રા ઘટાડે છે.
– ખાલી પેટ ચા પીનારાઓને પેટમાં અલ્સર અને હાઈપરએસીડીટીનું જોખમ રહેલું છે.
– સ્કેલેટલ ફ્લોરોસિસ નામનો રોગ પણ હોઈ શકે છે.