ઉદયપુર ચિંતન શિબિર બાદ ભારતીય રાષ્ટ્રીય

કોંગ્રેસમાં પહેલો મોટો ફેરફાર જોવા મળ્યો છે.
પાર્ટીએ વરિષ્ઠ નેતા જયરામ રમેશને મહાસચિવ
અને સંચાર, પ્રચાર અને મીડિયા વિભાગના પ્રભારી
9
તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ રણદીપ સુરજેવાલા
આ રોલમાં હતા. સુરજેવાલા પાર્ટીના મહાસચિવ
અને કર્ણાટકના પાર્ટી પ્રભારી તરીકે યથાવત રહેશે.