
🌹
काली महाकाली कालिके परमेश्वरी।
सर्वानन्दकरी देवी नारायणि नमोऽस्तुते।।
પાવાગઢ ખાતે જીર્ણોદ્ધાર પામેલા મા કાલિકાના મંદિરની અદ્ભુત તસવીરો
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના જીર્ણોદ્ધાર પામેલા અતિ ભવ્ય અને વિશાળ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માં મહાકાળી માતાની પૂજા-અર્ચના કરી … 🙏🏻🌷
પાવાગઢના શિખરે બિરાજમાન મહાકાળી માતાજીના મંદિર પર નવું શિખર બનાવી તેના પર દેશના વડાપ્રધાન Narendra Modi દ્વારા ધ્વજારોહણ કર્યું, હવે મહાકાળી માનો નેજો ગૌરવભેર આસમાનમાં ફરફરશે… 🌹
પાવાગઢ કાલિકા માતાના શિખર પર દાયકાઓ બાદ ધજા 🚩ચડાવવામાં આવી …
વિશ્વામિત્ર એ મહાકાળી માતાજીની આરાધના અને મૂર્તિ ની સ્થપના કરી હતી
500 વર્ષ પહેલાં મોહમ્મદ બેગડા એ મંદિર ધ્વસ્ત કર્યું હતું…