કન્નડ ઈન્ડસ્ટ્રીના રાઈજિંગ સ્ટાર સતીશ વજ્રની હત્યા કરવામાં આવી છે. 32 વર્ષીય અભિનેતાનું લોહીથી લથપથ મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો હતો. સતીશ બેંગ્લોરના આરઆર નગરમાં રહેતો હતો. અહેવાલો અનુસાર, પોલીસે તેની હત્યાની શંકામાં બે લોકોની ધરપકડ કરી છે. ત્રણ મહિના પહેલા સતીશની પત્નીએ કરી લીધી હતી.
