સત્ય નારાયણ કથા – https://brahmtej.in
સત્ય નારાયણ કથા.

ભગવાન સત્યનારાયણની કથા કેવી રીતે કરી શકાય એની માહિતી આપવાનો અમે સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે દરેક બ્રાહ્મણ સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવા આપ સૌને અમારી વિનંતી છે બ્રહ્મતેજ પોર્ટલ દરેક બ્રાહ્મણને અને તેમના યજમાનને મદદરૂપ થવાય હિંદુ સંસ્કૃતિ જળવાઈ તે માટેનો પ્રયત્ન છે આપના સલાહ સૂચનો આવકાર્ય છે આપ પણ કોઈ પૂજા કર્મ વિશે લખવા માગતા હોય તો અમને મોકલી શકો છો