રાજ્યમાં કોરોનાના 407 કેસ નોધાયા

રાજ્યમાં આજે કોરોનાથી કોઈ મોત નહી
રાજ્યમાં આજે 190 કોરોના દર્દી સાજા થયા
અમદાવાદમાં સૌથી વધુ 210 કેસ
સુરતમાં 57 કેસ નોધાયા
વડોદરામાં આજે કોરોનાના 41 કેસ
ગાંધીનગરમાં 16, વલસાડમાં 78 કેસ
ભાવનગરમાં 11, ભરૂચમાં 7 કોરોના કેસ
બનાસકાંઠામાં, કચ્છ અને મહેસાણામાં 4 – 4 કેસ