કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. હવે કર્મચારીઓના પગારમાં 40 હજાર રૂપિયાનો વધારો થવા જઈ રહ્યો છે. વાસ્તવમાં સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જઈ રહી છે. AICPIના અત્યાર સુધીના ડેટા અનુસાર, 5% DAવધારા પરથી પડદો ઉઠાવી લેવામાં આવ્યો છે.પરંતુ જો મે માટે AICPI ફુગાવાનો આંકડો વધે તો કર્મચારીઓના DAમાં 6 ટકાનો વધારો થઈ શકે છે.
