ગુજરાત ATSની ટીમ મુંબઈમાં તિસ્તા સેતલવાડના ઘરે પહોંચી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે NGOના ફંડિંગ કેસમાં તિસ્તા સેતલવાડ વિરુદ્ધ કાર્યવાહી થઇ શકે છે. ગુજરાત ATS તિસ્તા સેતલવાડની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ ગુજરાત ATS તિસ્તાને શાંતક્રુઝ પોલીસ સ્ટેશન લઇ ગઈ છે.
