અમદાવાદથી તિસ્તા સેતલવાડ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આમદાવાદની ઘીકાંટા કોર્ટે તિસ્તા સેતલવાડના 1 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ 2 જુલાઈ સુધી આ કેસમાં તિસ્તા સેતલવાડની | પૂછપરછ કરશે. સરકારી વકીલની ધારદાર દલીલો બાદ કોર્ટે તિસ્તા સેતલવાડના 1 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
