છેલ્લા બે-ત્રણ દિવસથી અમદાવાદીઓને ભેદી મેસેજ આવી રહ્યા છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે તમે રાત્રે 9:30 વાગ્યા સુધીમાં તમારું લાઈટબિલ ભરી દેજો નહીતર વિજ કનેક્શન કપાઈ જશે. પરંતુ વિજ કંપનીએ દાવો કર્યો છે કે, લોકો આ પ્રકારના મેસેજોથી સાવધાન રહે. આ પ્રકારના મેસેજના સકંજામાં આવીને કોઈપણ વ્યક્તિ પેમેન્ટ ન કરે. એટલે આ લોકોને છેતરવાનું એક ષડયંત્ર છે.
સોર્સ. આધન
