સુપ્રીમ કોર્ટના આંચકા બાદ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાજ્યની જનતાને સંબોધતા તેમણે તેમના કાર્યકાળ દરમિયાન લીધેલા નિર્ણયોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે અમારા સારા કાર્યોની નોંધ લેવામાં આવી. અમે શહેરોના નામ બદલવાનો નિર્ણય કર્યો.
