અભિનેતા રાજપાલ યાદવ છેલ્લા કેટલાક દિવસોથી પોતાની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા-2’ને લઈને ચર્ચામાં છે. પરંતુ, હવે રાજપાલ યાદવ કાયદાકીય મુશ્કેલીમાં છે. જેના કારણે તેઓ હેડલાઇન્સમાં રહ્યા છે. વાસ્તવમાં રાજપાલ યાદવ પર 20 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. મધ્યપ્રદેશની ઈન્દોર પોલીસે આ મામલે રાજપાલ વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે.
