ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડના બીજા સૌથી સફળ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે ભારત સામે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચમાં એક શરમજનક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. બ્રોડ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોંઘી ઓવર ફેંકનાર બોલર બની ગયો છે. ભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહે 4 ફોર અને 2 સિક્સરની મદદથી 35 રન બનાવ્યા હતા.