
માન અમિતભાઈ શાહ સહકાર અને ગુહ કેન્દ્રીય મંત્રી લોકસભા સાંસદ ગાધીનગર વનસખી સ્ટોપ અનાવરણ પ્રસંગે પારુલબેન ઠાકોર શાસક પક્ષ ના નેતા તથા દંડક તેજલબેન નાયી મહાનુભાવો મેયર હિતેશભાઈ મકવાણા ડે મેયર પેમલસિંહ ગોલ ચેરમેન સ્ટેન્ડિંગ જશંવતભાઈ પટેલ પ્રમુખ રુચિરભાઈ ભટ્ટ શહેર ભાજપ મહાનુભાવો દરેક કોરપોરેટર ભાજપ સહુ કાર્યકર્તા સાથે રુબરુ મુલાકાત લઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.