કોમેડી કિંગ કપિલ શર્મા હાલ કેનેડામાં છે. જ્યાં તે પોતાની ટીમ સાથે લાઈવ શો કરી રહ્યો છે. આ દરમિયાન એવા સમાચાર છે કે, એક જૂના કેસમાં કપિલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર 2015ના પ્રવાસ અંગે Sai USA Inc દ્વારા કરારના ભંગનો આરોપ છે. આ મામલે તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
