આજે ગુરુપૂર્ણિમા ના પવિત્ર દિવસે વૉર્ડ -10 ના મંદિરો અને ધર્મ સ્થાનો પર જઇને સંત મહંત અને પૂજારીઓ ને સાલ ઓઢાઢી ને સન્માન કર્યું. આ કાર્યક્રમ માં મહાનગર ના પૂર્વ પ્રમુખ એવમ કોર્પોરેટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ(દાસ) , મીરાબેન પટેલ, તેજલબેન નાયી, મહામંત્રી શ્રી જયમીનભાઈ વૈદ્ય, યોગેશભાઈ નાયી,જયંતીભાઈ વઘાસીયા, રવિભાઈ ચૌહાણ , મુકેશ ઉપાલા, શંભુભાઈ પટેલ , અન્ય મહાનુભાવો, કાર્યકર્તાઓ જોડાયા. આજે સવારે 8:00 કલાકે સેકટર 6 ના ભુવનેશ્વર મંદિર થી શરૂઆત કરી ત્યારબાદ સંત રોહિતદાસ મંદિર
,ચંદ્રમાઉલેશ્વર મંદિર,સ્વામિનારાયણ મંદિર, અંબાજી મંદિર■સેકટર 7 માં શિવ શક્તિ મંદિર,ભારતમાતા મંદિર,
રણછોડરાયજી મંદિર■સેક્ટર -8 માં
ત્રમ્બકેશ્વરમંદિર ■ સેક્ટર -1 માં
ગાયત્રી મંદિર ,મહાકાલેશ્વર મંદિર,સમર્પણઆશ્રમ,અયપ્પા મંદિર■ રાંદેશન ખાતે
ધોલેશ્વરમહાદેવ મંદિર નો ગુરુવંદના નો કાર્યક્રમ પૂર્ણ કર્યો સંત-મહન્ત અને પૂજારીશ્રીઓ ના આશીર્વાદ મેળવ્યા.
