CBIએ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પાડ્યાં દરોડા
નિવાસસ્થાને પણ 20 લાખ રોકડા મળી આવ્યાં
જીએચવી ઈન્ડિયાના કામ માટે માગી હતી લાંચ
જીએચવી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના અધિકારી પણ ઝડપાયા
જીએચવી અધિકારી ટી.પી.સિંહની CBIએ કરી ધરપકડ
ટી.પી.સિંહ લાંચની રકમ ચૂકવવા આવતાં ઝડપાયાં
