સાઈકલ મારી સરરર જાય!

On the Occassion of FRIENDSHIP DAY
August 7, 2022
@ 8 AM to 10 AM
@ આત્મવિકાસ
વ્રજગોપી બંગલોઝનાં ખાંચામાં
ઈલેક્ટ્રોથર્મના પાછળના ગેટની સામે
પલોડિયા
આત્મવિકાસ લઈને આવે છે એક સાવ નોખું નજરાણું!
PALODIA ON WHEELS
ટ્રીંગ ટ્રીંગ ટોકરી બજાવતું જાય!
સવાલસૂચિ:
1. કોની કોની પાસે સાઈકલ છે?
2. કેટલા વર્ષ જુની છે?
3. તમે એ સાઈકલ વાપરો છો?
4. વાપરતા હોવ તો એનો કેટલો વપરાશ છે?
5. ના વાપરતા હોવ તો છેલ્લે ક્યારે એનો ઉપયોગ કરેલો?
6. તમારી સાઈકલ સાવ બિસ્માર હાલતમાં છે કે ઉપયોગમાં લઈ શકાય તેવી છે?
7. ઉપયોગમાં લેવા માટે તેને રીપેર કરાવવી જરુરી છે કે કેમ એ જાણો છો?
8. તમે તમારી સાઈકલ છેવટે ભંગારમાં આપવા માંગો છો કે કોઈ જરુરિયાતમંદ ગ્રામ્ય વિદ્યાર્થીને ભેટ આપીને તેને મદદરુપ થવા માંગો છો?
જો ઉપરોક્ત સવાલના જવાબો સ્વગત મેળવીને તમે એ નિર્ણય પર પહોંચ્યા હોવ તો તમારું નામ અને ફોનનંબર મેસેજ ઈનબોક્સમાં મોકલવા વિનંતિ.
તમારા મિત્રવર્તુળમાં પણ આ
‘નોખું નજરાણું’ –
PALODIA ON WHEELS
પ્રકલ્પ વિષે માહિતી આપવા વિનંતિ.
Contact for Details :9687055444
9512370010
Team Aatmavikas