નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેમાં વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.આ ભરતી પ્રક્રિયા દ્વારા કોન્ટ્રાક્ટ મેડિકલ પ્રેક્ટિશનર (CMP)ની 5 જગ્યાઓ ભરવાની છે. ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા 53 વર્ષ રાખવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા જનરલ કેટેગરીની 3 જગ્યાઓ, એસસી કેટેગરીની એક જગ્યા અને એસટી કેટેગરીની એક જગ્યા ભરવાની છે. આ ભરતીમાં 75,000 સુધી પગાર મળશે.
