2018 LRD પરીક્ષાની વેઇટિંગ લિસ્ટ જાહેર કર્યા બાદ હવે ગુજરાત સરકારે PSI ભરતી-2022ના માર્ક્સ જાહેર કર્યા છે. PSI ભરતી બોર્ડની વેબસાઈટ https://psirbgujarat2022.in/ પર તારીખ તા.12/06/2022 અને તા.19/06/2022 નારોજ લેવામાં આવેલ મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવામાં આવ્યાં છે. PSI ભરતી બોર્ડની વેબસાઈટ https://psirbgujarat2022.in/ પર પોતાના માર્ક્સ જોઈ શકે