દર વર્ષ ની જેમ આ વર્ષે પણ યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ગુજરાત રાજ્ય શાખા દ્વારા દિવાળી વેકેશન દરમ્યાન ડેલહાઉઝી યુથ હોસ્ટેલ ખાતે ફેમિલી કાર્યક્રમ નું આયોજન કરેલ છે. ત્રણ બેચ નક્કી કરેલ છે. આ પ્રોગ્રામ ૫ રાત્રિ અને ૬ દિવસ નો રહેશે. જેની રિપોર્ટિંગ તારીખો ૨૨-૧૦-૨૦૨૨, ૨૭-૧૦-૨૦૨૨ , ૦૧-૧૧-૨૦૨૨ છે. આ ફેમિલી પ્રોગ્રામ ફક્ત ગુજરાતના સભ્યો પૂરતો છે.
વધુ વિગત માટે મુકેશ પડસાળા, પ્રોગ્રામ ઓફિસર, શાયોના આર્કેડ, બાપુનગર 9374639777 સંપર્ક કરવા વિનંતી