
કાદમ્બિની ક્લબ ઓફ હૈદરાબાદ એક સાહિત્યયીક અને સાંસ્કૃતિક સંસ્થા છે. તેની સ્થાપના 1993 ની
2 જુન ના રોજ થઈ હતી. એના અધ્યક્ષાઆદરણીયા ડો.અહિલ્યા મિશ્ર છે. કાર્યકારીણી સંયોજિકા મીના મુથા છે. છેલ્લા 29 વર્ષોથી કાદમ્બિની ક્લબ ઓફ હૈદરાબાદ નથી સભા પ્રત્યેક મહિના નાં ત્રીજા રવિવારે આયોજિત થાય છે. જ્યારે થી લોકડાઉન થયું છે, ત્યાર થી ઓનલાઈન ગોષ્ઠિ થાય છે.
શુભ્રા મોહંતો એ
સરશ્વતિ વંદના કરી. કલ્બ અધ્યક્ષા ડૉ. અહિલ્યા મિશ્ર એ સંસ્થા પરિચય આપ્યો.
આમાં દર વખતે પ્રથમ સત્ર માં કોઈ પણ સરસ
જ્ઞાન સત્ર થાય છે. એમાં વિશેષ અતિથિને આમંત્રિત કરવામાં આવે છે. એને વિશેષ વિષય આપવામાં આવે છે. આ વખતે વિષય હતો, ‘સૃજનાત્મક લેખન કે વિવિધ પક્ષ’
આમાં મુખ્ય આમંત્રિત વક્તા ડૉ. હરિસિંહ પાલ હતાં. જેઓ સાહિત્યકાર , હિન્દી સલાહકાર
પરિષદ સાંસ્કૃતિક મંત્રાલય અને નાગરી લિપિ નવી દિલ્હી નાં
મંત્રી શ્રી છે.
પ્રથમ સત્ર નાં સંયોજક અવધેશકુમાર સિન્હા છે.
બીજા સત્રમાં કાવ્ય ગોષ્ઠિ થઈ એનું મંચ સંચાલન પ્રવીણ પ્રણવે કર્યું હતું.
૪૬ કવિઓ એ કવિતા પાઠ કર્યો હતો.
૩૬૦ મી ગોષ્ઠિ નાં સમાચાર લખતી વખતે આ લખનાર ધન્યતા અનુભવે છે. નમો ન્યૂઝ 24 નાં પ્રતાપે આ સમાચાર 🌏 વિશ્વભરમાં
પ્રકાશિત થશે એટલે કલ્બ અધ્યક્ષા અને કલ્બ નાં સમગ્ર સભ્યો નમો ન્યૂઝ 24 નો હાર્દિક હાર્દિક આભાર માને છે.
પ્રસ્તુત છે 17//7//2022. નાં બપોરે ૧૨.૩૦ થી સાંજના ૫.૦૦ કલાક સુધી ચાલેલી ઓનલાઈન
રોજ આયોજીત થયેલી ગોષ્ઠિ નો વીડિયો.
કલ્બ કાર્યકારી સંયોજિકા મીના મુથા ૩૧ મી જુલાઈ નાં રોજ
તેજરાજ જૈન પુરસ્કાર થી એક અન્ય સભા માં સંમાનિત થવા નાં છે.
કલ્બ અધ્યક્ષા તરફથી સાહિત્ય ગરિમા કરી ને એક પુરસ્કાર આપવામાં આવે છે.એમાં જેની માતૃભાષા હિન્દી ન હોય, એવી મહિલા જેણે હિન્દી માટે
ઉલ્લેખનીય યોગદાન આપ્યું હોય એને મળે છે.આ વખત નાં
પુરસ્કારગ્રહિતા છે- બેંગલોર સ્થિત ડૉ. ઉષા રાની રાવ
જેઓને ૨૧ ઓગસ્ટે ઓફ લાઈન સંમ્માનિત કરવામાં આવશે.
ભાવના મયૂર પુરોહિત
હૈદરાબાદ તેલંગાણા . 20//7//2022.