<img src="https://namonews24.com/wp-content/uploads/2022/07/IMG-20220729-WA0079.jpg" class="wp-image-2488 alignnone size-full" width="847" height="1280"> <h4>પાલડીમા આવેલ વિકાસ ગૃહની દિકરીઓને રાખડી બનાવતા શીખવવાનો એક વર્કશોપ આજે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ દ્વારા રાખવામા આવ્યો હતો. જેમા નવજીવનના શિક્ષિકા બહેન કૃતિકા પ્રજાપતિએ દિકરીઓને રાખડી,ભાભી રાખડી અને ગોટા બનાવતા શિખવાડયુ હતુ. વિકાસગૃહની દિકરીઓએ ખુબ જ સુંદર રાખડીઓ બનાવી હતી.</h4>