ભારત તિબેટ સંવાદ સંઘ
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૨૯/૭/૨૦૨૨.

Successfully attend Our meeting at Nampally collector office discussed many things thanks for attending Chandra shaker garu Geetha garu Tarun mehtha ji Rama rao garu Srinivas garu Mayur
Purohit ji
Bharat Tibet Samvad Manch
27/7/2022.
૨૭ મી જુલાઈ નાં રોજ હૈદરાબાદ ની એબિટ્સ ખાતે
કલેકટર ની ઓફીસ માં એક
સભા આયોજીત કરવામાં આવી હતી. એમાં ઉપયુક્ત વ્યક્તિઓ એ હાજરી આપી હતી. ભારત તિબેટ સંવાદ સંઘ માટે સૌએ
સાથે મળીને ચર્ચા વિચારણા કરી હતી. આને માટે એક કમિટી નું નિર્માણ કરવું .
અગત્યનાં હોદેદારો સાથે મળીને ભારત તિબેટ સંવાદ સંઘ ને આગળ ધપાવવો.એમ નિર્ણય લેવામાં આવ્યો.કાર્યક્રમને અંતે ઉપસ્થિતો ને ઉપયુક્ત ઈ સર્ટિફિકેટ પ્રદાન
કરવામાં આવ્યું
હતું.
પ્રસ્તુત છે ઉપસ્થિત અતિથિ ગણ ની
નામાવલી:-
ચંદ્ર શેખર ગાયું
ગીતા ગારુ
તરુણ મહેતા જી
રામા રાવ ગારુ
શ્રીનિવાસ ગારુ
મયૂર પુરોહિત જી
તા.ક. જેમ હિન્દી માં જી શબ્દ માનવાચક છે એ રીતે તેલુગુ માં ગારુ શબ્દ માનવાચક છે.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૨૯/૭/૨૦૨૨.