શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ-સિકંદરાબાદ સિકંદરાબાદ સોસાયટી ની મહિલા પાંખ

શ્રી ગાયત્રી મહિલા મંડળ

પ્રતિવર્ષ શ્રાવણીયા સોમવારે શિવજીની નાં ભજનો સમૂહ માં ગાવાનો આનંદ માણે છે.

આમ તો પ્રત્યેક

મહિના નાં પ્રથમ

ગુરુવારે ભજન નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. બહેનો સાથે મળીને જુના અને જાણીતા તેમ જ આધુનિક

ભજનો સસ્વરે,

લયબદ્ધ તાલ માં

અને સરળતાથી

ઉપલ્બધ સાધનો

જેમ કે ખંજરીઓ, મંજીરા, ધુધરાઓ વગેરે

સંગીત નાં સાધનો સાથે ભજનો ગાય છે.

બધી બહેનો એ

ભજનો ની રમઝટ બોલાવી

લીધી હતી.

થોડી બહેનો મળી ને ભગવાન ને ધરવામાં નૈવેદ્ય

સામગ્રીઓ લાવી

હતી. પ્રભુ ને ધરી ને પ્રસાદ ની વહેચણી કરવાં માં આવી હતી.

સમાજ ની ઓફીસ માં વિવિધ પ્રકારનાં

ભગવાન ની છબીઓ તેમ જ

મૂર્તિઓ છે.

બધી મૂર્તિઓ તેમ જ છબિઓ નું પૂજન કરવામાં આવ્યું. સુગંધી ફૂલો થી શણગાર

કરવામાં આવ્યાં હતાં. એમ જ લાગતું હતું કે શિવ પરિવાર, વિષ્ણુ પરિવાર ,

રામ પરિવાર,

રાધાકૃષ્ણ , દુર્ગા માતા તેમ જ વિશાળ કદ ની ગાયત્રી માતા ની છબિ જોઈને એમ લાગતું હતું કે ઈશ્વર અહીંયા

હાજર છે.

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

1/8/2022.