જે કોઈને નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય, કોઈ સુધારા કરાવવાના હોય તે લોકો ને જાણ કરવી.
*🖊️ ખાસ ઝુંબેશના દિવસો:*
તા.૨૧.૦૮.૨૦૨૨ (રવિવાર)
તા.૨૮.૦૮.૨૦૨૨ (રવિવાર)
તા.૦૪.૦૯.૨૦૨૨ (રવિવાર)
તા.૧૧.૦૯.૨૦૨૨ (રવિવાર)
*જરૂરી પુરાવા*
1. આધાર કાર્ડ. ઝેરોક્ષ
2. શાળા ની L.C. ઝેરોક્ષ
3. ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ
4. પાસપોર્ટ ફોટો
*ઉપરોક્ત પુરાવા સાથે લઈ ને તમારા વિસ્તાર ની પ્રાથમિક શાળામાં જવું*
વધુ માહિતી માટેની વેબસાઈટ *https://bit.ly/3oijcum* ની 👆મુલાકાત લેવી.
મતદાર યાદીમાં નામ ચેક કરવા માટેની *લિંક: https://bit.ly/3oijcum*