
પ્રસ્તુત છે કમિટી બહેનો ની નામાવલી:-
કલ્પના બેન દવે,
વર્ષાબેન ભટ્ટ,
સાધના બંગારુ,
ક્રિષ્ના જોષી,
ફાલ્ગુની ભટ્ટ,
ફાલ્ગુની જોષી,
અમિ જોષી,
રીટા જાની,
ભવાની જાની,
દક્ષાબેન જોષી
નલિની પંડ્યા
*****************
ગાયત્રી મહિલા મંડળ દ્વારા ભજન અને ગરબા નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
ભજનો ગાઈને બહેનો એ
ગરબા પણ લીધા હતાં.
આનંદ નું આને ભક્તિ નું
વાતાવરણ થઈ ગયું હતું
પૂર્વ સૂચના મુજબ સૌ બહેનો ને જણાવવામાં આવ્યું હતું કે સૌએ આસમાની રંગનાં વસ્ત્રો ધારણ કરી ને આવવું.
આ રીતે પૂર્વ સૂચના આપવામાં આવી હતી.
🙏🏼જય શ્રી કૃષ્ણ બહેનો 🙏🏼
તારીખ ૮ મી ઓગસ્ટ ૨૦૨૨🌿શ્રાવણ મહિના ના બીજા સોમવારે ગાયત્રી મહિલા મંડળ સાથે 🤝મળીને બ્રહ્મસમાજ ની ઓફીસ 🏨માં 🎤ભજન નું આયોજન કરેલ છે તો દરેક બહેનો આવો આપણે તાલીઓ નાં તાલ થી ખંજરી મંજીરા ની સાથે ભજન ની રમઝટ બોલાવીયે.🤷🏻♀️
બીજા સોમવાર ની 🍎પ્રસાદી
ધરવામાં આવી હતી એની નામાવલી:-
સાધના બંગારુ, ફાલ્ગુની જોષી, અમી જોષી, રીટા જાની ,મધુબેન પંડ્યા, હર્ષા બેન ત્રિવેદી, ભાવનાબેન પુરોહિત, ભારતી રામચંદ્રન તરફ થી છે.
🌺સમય: ૪: ૩૦થી ૬ 🕓
ડ્રેસકોડ: સ્કાય બ્લ્યુ 💙
શ્રાવણ મહિના ના ચોથા સોમવારે જે મેમ્બર્સ ને પ્રસાદી 🍋લાવવાની ઈચ્છા હોય તે તમારું નામ કમિટી મેમ્બર પાસે ✍🏻લખાવી શકે છે.