કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત અત્યંત નાજુક છે. દિલ્હી AIIMSના CCUમાં દાખલ રાજુ છેલ્લા 23 કલાકથી હોશમાં નથી આવ્યો. તેમના PROએ જણાવ્યું કે 23 કલાકથી રાજુના મગજમાં કોઈ હલચલ નથી. આવી સ્થિતિમાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. એન્જીયોગ્રાફી રિપોર્ટમાં તેમના હૃદયના મોટા ભાગમાં 100% બ્લોકેજ જોવા મળ્યું હતું.
