મહેમદાવાદ વિધાનસભા દ્વારા આયોજિત ગુજરાત રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા.કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ દ્વારા આયોજિત તારીખ.13.08.2022. શનિવાર સમય સાંજે 4.00 કલાકે સ્થળ. ખાત્રજ સર્કિટ હાઉસ થી સોનાવાલા હાઇસ્કુલ મહેમદાવાદ સુધી આવો સૌ સાથે મળી માં ભારતીની તિરંગા યાત્રામાં જોડાઈએ
*ભાવેશ રાવલ*
*મહામંત્રી મહેમદાવાદ તાલુકા ભા.જ.પા*
