https://youtu.be/i6WAN3SbnTg.

દસ્કોઈ નાં જેતલપુર ગામે સંસ્કૃત મહાવિદ્યાલય મા શ્રાવણી પૂનમે નૂતન યજ્ઞોપવીત ધારણા કરવાનો ખુબજ સુંદર આયોજન માં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થી કરવા માં આવેલ તેમા આચાર્ય પદે પાઠશાળા ના આચાર્ય ડૉ મહેશભાઈ તેમજ ગાંધર્વ ભાઈ તથા રુષી કુમારો ની સાથે રહી દસ્કોઈ બ્રહ્મસમાજ પ્રમુખ વિષ્નું રાવલ ને સાથે રાખી ને નૂતન યજ્ઞોપવીત વિધિવિધાન સાથે બદલવામાં આવી હતી આખી પાઠશાળા મા જય ગાયત્રી માં હર.. હર ..મહાદેવ ના નાદ સાથે વાતાવરણ ગાજીઉઠયુ હતુ….