આજે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિને CNG વાહન ચાલકોને ભાવ વધારામાંથી આઝાદી મળી છે. CNGમાં થઈ રહેલા સતત ભાવ વધારા વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ IRM CNGના ભાવમાં રુપિયા 6નો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી વાહન ચાલકોમાં ખુશીનો . માહોલ જોવા મળ્યો છે. IRM CNG હવે જૂના ભાવ 89.95 રૂપિયાની જગ્યાએ હવે 83.95 રૂપિયામાં મળશે.
