ગામ સરગાસણ મુકામે રાત્રી ના ૯:૦૦ કલાકે યુવાસંમેલનની બેઠક યોજાઈ હતી. જેમાં ૨૫ યુવાનો એ ઉત્સાહભેર બેઠક મા હાજરી આપી. બેઠક મા વિશ્વહિંદુ પરિષદ સ્થાપના અને બજરંગદળ વિષે માહિતી આપી અને સંગઠન અને સંમેલન મા વધુ મા વધુ યુવાનો જોડાય એવો આગ્રહ કરવામા આવ્યો. બેઠક મા વિશ્વ હિન્દૂ પરિષદ નગર સહમંત્રી ગજેન્દ્રસિંહ વાઘેલા, બજરંગદળ નગર સુરક્ષા પ્રમુખ કરણસિંહ ગોલ , બજરંગ દલ નગર સહ સંયોજક ગજેન્દ્રસિંહ આર રહેવર હાજર રહેલ હતા. જય શ્રી રામ… ભારત માતા કી જય